Locked "વેબ ગુર્જરી" પર શરૂ કરવા નિર્ધ

Ashok Vaishnav
Ashok Vaishnav
from Ahmedabad
11 years ago

"વેબ ગુર્જરી" પર શરૂ થતો "સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ" વિષય સમુદાય મેનેજમેન્ટ તંત્રના, વિચારસરણીનાં વિજ્ઞાનથી લઇને અમલીકરણનાં કૌશલ્યનીની કળાના આધુનિક સિધ્ધાંતો અને સાંપ્રત વ્યવહારો વિષે પ્રસિધ્ધ થઇ રહેલ સંરચિત જ્ઞાનને એક છત્ર હેઠળ ગુજરાતી ભાષામાં રજૂ કરશે.

આપ જો કોઇ વિભાગ સંભાળી શકો તેમ હો તો તેમ અથવા ક્વચિત કે નિયમિત લેખકનાં સ્વરૂપે "સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"ની આપણી આ સફરનાં સક્રિય યાત્રી બની શકો છો. એ માટે webgurjarim@gmail.com     અથવા web.gurjari@gmail.com પર આપના સંપર્કનો ઇંતઝાર રહેશે.

 

LockThis topic is locked.