ગુજરાતીનો ઇન્ટરનેટપર વ્યાપ

Ashok Vaishnav
Ashok Vaishnav
from Ahmedabad
12 years ago

એક માહિતિ મુજબ ગુજરાતી બ્લોગ્સની સંખ્યા ૯૫૦ કે તેની આસપાસની છે.

મારી માન્યતામુજબ આમાંના મોટાભાગના બ્લોગ્સ ગુજરાતી ગદ્ય કે પદ્ય fiction પર આધારીત જણાય છે.

એ દ્રષ્ટિએ ગુજરાતી  non-fictionને ઇન્ટરનેટપર વધુ વ્યાપક પ્રચાર મળે તેમ જ તેના વ્યાપને પણ શક્ય તેટલો broad-based રાખી શકાય તે દિશામાં વધારે સામુહિક તેમ જ અંગત પ્રયાસ કરીએ.

LockSign in to reply to this thread