Mayur Godhani would like you to review his/her blog.
[ http://gujaratisansar.wordpress.com/ ] IndiRank: 33

Looking for feedback of my gujarati technogical blog

Mayur Godhani
Mayur Godhani
from India
14 years ago

હેલ્લો હું મયુર સુરતથી...

મારો બ્લોગ ગુજરાતીસંસાર  http://gujaratisansar.wordpress.com/

આ બ્લોગ પર હું ટેક્નોલોજીકલ લેખો મૂકુ છુ,ઓનલાઈન ગુજરાતીમાં HTML વિશે માહીતી આપુ છું અને આજકાલના ટેક્નોલોજીકલ સમાચારો તો ખરાજ..

 

 તો પ્લીઝ મારો બ્લોગ જોઈને તમને કેવો લાગ્યો તેનો રિવ્યુ આપજો..

 

Replies 1 to 3 of 3
Mayur Godhani
Mayur Godhani
from India
14 years ago

અને એક વાત કહેવાની રહી ગઇ કે મારા બ્લોગનું ઇન્ડીબ્લોગર રેકિંગ 63 છે..

rupen
rupen
from ahmedabad
14 years ago

મયુરભાઈ તમે ગુજરાતીમાં HTML વિશે માહીતી સરસ આપો છો .

Mayur Godhani
Mayur Godhani
from India
14 years ago

આભાર રૂપેનભાઈ રિવ્યુ આપવા બદલ..