સૈયા (this poem is wrriten by me)
તમારી કલ્પનાને કોતરી સજાવૂ હૂ સૈયા.. આંસુ થીયાદ ને વહાવુ હૂ સૈયા
વાટ જોતી રાહુ પિયુ તમ મિલન ની. દિન રાત વિચારો ને શણગારૂ હૂ સૈયા..
મન થી માયા ન છુટે મમ વિરહ ની વણ દીઠા વહાલ ને વધાવુ હૂ સૈયા..
ન સમજુ..!! મનાવુ હૂ મન ને. અણ દીઠા સ્વપ્નો ને હકીકત બનવુ હૂ સૈયા
અંતે પ્રશ્નન પૂછે નિર-જલ નદી-નિત ને…કે પિયુ…કેમ કરી જીવન વિતવુ હૂ સૈયા…..???
From:-
@actuly hemal i have't us this i m new use and i m not roparly undurstud thats y i make mistackso sorry yaar
Hi Nitin,
Please do not consider this space for promoting your poems everytime.. the forum is for discussions... Please read this
Sign in to reply to this thread